Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના સાથે મોંઘવારીનો પણ મારઃ તમામ ખાદ્ય તેલોમાં એક વર્ષમાં ડબ્બે ૭૦૦ રૂ. થી ૧ર૦૦ રૂ.નો વધારોઃ ગૃહીણીઓમાં દેકારો

રાજકોટ તા. ૯ : કોરોનાની સાથે મોંઘવારીએ પણ માઝા મુકી છે તમામ ખાદ્ય તેલમાં ડબ્બામાં ૭૦૦ રૂ. થી લઇ ૧ર૦૦ રૂ.નો વધારો થતા ભારે દેકારો બોલી ગયો છે નાના અને સામાન્ય પરિવારની હાલત કફોડી બની ગઇ છે.

તમામ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભારે ભાવ વધારાથી હવેગૃહીણીઓને પણ રોવાનો વખત આવ્યો છે.

એક વર્ષ પહેલા (૮/૪/ર૦) ના રોજ જુદા-જુદા તેલના  ભાવ અને ગઇ કાલ (૮/૪/ર૧) ના ડબ્બાનો ભાવ વધારો  નીચે પ્રમાણે થયો છે.

આ ભાવ વધારામાં જુદી જુદી બ્રાન્ડમાં ૧૦ થી ર૦ રૂપિયાનો વધારો -ઘટાડો હોય શકે છે.(૬.ર૦)

૮/૪/ર૦૨૦ ના ભાવ

મગફળી

તેલ

૧પ  કિલો

ડબ્બો

ર૩૬૦/-

 

કપાસીયા

તેલ

''     ''

''

૧૪૯૦/-

 

સનફલાવર

તેલ

''     ''

''

૧૪૧પ/-

 

મકાઇ

તેલ

''   ''

''

૧પર૦/-

 

સોયાબીન

તેલ

''  ''

''

૧૪૭૦/-

 

૮/૪/ર૧ ના ભાવ એક વર્ષમાં કેટલો ભાવ વધારોવર્ષમાં કેટલો ભાવ વધારો

 

મગફળી

ર૭૪૦/-

વધારો

૩૮૦/- રૂ.

કપાસીયા

ર૩૪૦/-

વધારો

૮પ૦/- રૂ.

સનફલાવર

ર૬૭પ/-

વધારો

૧રપ૦/-રૂ.

મકાઇ

રર૮૦/-

વધારો

૭૬૦/-રૂ.

સોયાબીન

રર૬પ/-

વધારો

૭૯પ/-રૂ.

(4:09 pm IST)