Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજ્યમાં કોરોનાએ પ્રથમ આઇપીએસ ઓફિસરનો જીવ લીધો : વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી એમ.કે. નાયકનું કોરોનાથી નિધન કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં અવસાન થયું

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ પ્રથમ આઇપીએસ ઓફિસરનો જીવ લીધો છે. વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી એમ.કે. નાયકનું કોરોનાથી નિધન  થયું છે કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં  વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી એમ.કે. નાયકનું અવસાન  થયું છે.

(12:48 am IST)