Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વલસાડ પાસેથી સુરત જતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

વલસાડ રૂરલ એલસીબીની ટીમે ધમડાચી હાઇવે ઉપર સુરત તરફ જતા ટેમ્પાને  અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી ૧૨.૭૯ લાખ રૂ.નો ૭૭૮૮ બોટલ દારૂ કબજે લઈ ટેમ્પો ચાલકની ધરપકદ કરી અને દારૂ  મંગાવનાર નવસારીના સુરજ કુંવરને વોન્ટેડ જાહેર કર્યો.

(11:48 am IST)