Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નવી હિન્‍દી ન્‍યુઝ ચેનલ લોન્‍ચ કરશે જગદીશ ચંદ્રાને કમાન સોંપાશે ?

અમદાવાદ સ્‍થિત કોર્પોરેટર હાઉસ

અમદાવાદ, તા.૯: હાલ મીડિયા માર્કેટમાં જબરદસ્‍ત ગણગણાટ છે કે અમદાવાદ સ્‍થિત કોર્પોરેટ હાઉસ દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં એક નવી હિન્‍દી ન્‍યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ ચેનલની કમાન જગદીશ ચંદ્રાને સોંપવામાં આવી રહી છે, જેઓ ૧૦ વર્ષ સુધી ETv અને Zee ગ્રુપના CEO હતા. એવી ચર્ચા છે કે આગામી એક-બે મહિનામાં આ ચેનલ મોટા બ્રાન્‍ડિંગ સાથે લોન્‍ચ કરવામાં આવશે.

(1:40 pm IST)