Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરતમાંવહેલી સવારથી જ વરસાદી માહોલ : અઠવા લાઇન, રાંદેર, ચોયાર્સી, કતાર ગામ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

સુરત : ગુજરાતમાં ચોમાસું વિદાય લઇ રહ્યું છે. જો કે આ દરમ્યાન આજે સુરતમાંવહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં સુરતના અઠવા લાઇન, રાંદેર, ચોયાર્સી, કતાર ગામ અને ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે

(12:55 pm IST)