Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાતે વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ગઈકાલે રાજકોટ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. રામભાઈ મોકરીયાએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણીનું સન્માન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:11 pm IST)