Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમદાવાદ:પૂર્વ અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા પડતા મુસાફરોને વાહન ચલાવવામાં હાલાકી

અમદાવાદ: પૂર્વ અમદાવાદના રામોલ-હાથીજણ વિસ્તારમાં આવેલી જશોદાનગર ચોકડીથી ઘોડાસર પુલ ઉપર બી.આર.ટી.એસ.ના રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ખાડા તાકીદે પુરવા સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

 

(6:21 pm IST)