Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં લાગુ કરાયેલ ચૂંટણી આચાર સંહિતા તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં લેવામાં આવી

પરિણામો જાહેર થઇ ચુક્યા હોય અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા ભારતના ચૂંટણી આયોગે લીધો નિર્ણય

અમદાવાદ : ગુજરાતમાં લાગુ કરાયેલ ચૂંટણી આચાર સંહિતા તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં લેવામાં આવી છે

 રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તા,3 નવેમ્બરના થયેલ જાહેરાત સંદર્ભે પરિપત્ર સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી,ભારતના ચૂંટણી અયોગ્ય દ્વારા નક્કી કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયેલ હોય અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયેલ હોય ભારતના ચૂંટણી આયોગના 9 ડિસેમ્બર ના પાત્રથી ચૂંટણી અંગેની આચાર સંહિતા આજે તાત્કાલિક અસરથી અંત આવ્યો

(9:59 pm IST)