Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

તાપી જિલ્લાના તાલુકા માં આજે કોરોનાનાં ૧૫ કેસો: વધુ ૧ નુ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી.: તાપી જિલ્લાના તાલુકા માં હાલ માં જાણે કોરોના ધીમો પડ્યો હોય તેમ આજે એટલે કે ૧૦ મી મે ના રોજ ૧૫ નવા કેસો આવેલ છે.
   એક દર્દી નું અવસાન થયેલ છે. જોકે આજે ૬૮ દર્દી ઓ સાજા ઘરે જઈ શક્યા છે. હાલ માં ૭૭૬ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:06 pm IST)