Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પંચમહાલના કાલોલમાં અસામાજીક તત્વોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, PSI સહિતના જવાનો ઈજાગ્રસ્ત, પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા

કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ : દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ : ૧૦૦થી વધુ લોકોનું ટોળુ બેકાબુ બન્યુ : ટોળાએ તોડફોડ  મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયુ : અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ દુકાનો - ધંધા બંધ કરી ઘર તરફ દોડી ગયા :  બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા : પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું : પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત

(4:50 pm IST)