Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજ્યમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટરો શરૂ થતા લોકોની લાગી લાઈનો

રાજ્યમાં 5000થી વધુ રસીકરણ કેન્દ્રો પર આજથી વેક્સિનેશન શરૂ

અમદાવાદ :  આજથી રાજ્યમાં વેક્સિનેશન સેન્ટર ફરીથી ખુલ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનની રાહ જોઈ રહેલા લાખો નાગરિકોને આજથી વેક્સિન મળવાનું શરૂ થશે. રાજ્યમાં 5000થી વધુ રસીકરણ કેન્દ્રો પર આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

(6:57 pm IST)