Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ :પાવીજેતપુર અને કદવાલ પંથકમાં વરસાદ શરૂ

દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ: વાતાવરણમાં ઠંડક ફેલાઈ

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. પાવીજેતપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તાર અને કદવાલ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. તો સાથે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ શરુ થયોહતો

(7:08 pm IST)