Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત ભાજપના હેડકવાટર કમલમ ખાતે અભૂતપૂર્વ વિજયનો જશ્ન

ભાજપની ટોચની નેતાગીરી હાજર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને કેબિનેટ મિનિસ્ટરો, ગુજરાતમાં ભાજપને મળેલા અભૂતપૂર્વ વિજયની ઉજવણી કરી રહેલા અને એકબીજાને મીઠા મોઢા કરાવી રહેલા નજરે પડે છે.

(3:50 pm IST)