Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આવશે ગુજરાત:યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં રહેશે ઉપસ્થિત

યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

 

અમદાવાદ :  આવતી કાલે યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહનનો સમારોહ યોજાનાર છે જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશ. યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ યોજાનાર છે ત્યારે મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહે તેવું પણ મનાઈ રહ્યું છે જો કે હાલ રાજ્યમાં કોરોનો સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે જેને લઈને કાર્યકરોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી શકે છે. 

 

(10:48 pm IST)