Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સુરતમાં વરસાદી વાતાવરણ

સુરત : વલસાડમાં ભારે વરસાદના પગલે આજે સુરત પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્‍યું છે. સવારે ૧૧.૩૦ વાગ્‍યે છાંટા શરૂ થયા છે. અને વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયાનું અકિલાના શ્રોતા શ્રી કુશલ ઠકકર જણાવે છે.

 

(1:07 pm IST)