Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : વધુ 18 કેસ પોઝીટીવ : વધુ બે લોકોનો ભોગ લીધો

કપરાડામાં 9 કેસ, વલસાડ અને પારડીમાં 3-3 કેસ, વાપી અને ઉમરગામમાં એક એક કેસ

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ 18 કેસ પોઝીટીવ નોંધાયા છે જયારે વધુ બે લોકોનો ભોગ લીધો છે આજે નોંધાયેલ 18 કેસમાં વલસાડ 3,પારડી 3,વાપી 1,ઉમરગામ 1,ધરમપુર 1,કપરાડા 9 કેસ નોંધાયા છે  આ સાથે  જિલ્લામાં કુલ પિઝિટિવની સંખ્યા 790 થઇ છે

(8:34 am IST)