Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમદાવાદના પ્રહલાદનગરમાં પીસીબીના અધિકારીઓએ બાતમીના આધારે જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ: શહેરમાં પીસીબીના અધિકારીએ માહિતી મળી હતી કે, સાર્થક બંગલોઝમાં કેટલાક શબ્દો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા

તેમની પાસેથી પોલીસે રોકડ રકમ 10 મોબાઇલ વગેરે મળીને 3,62,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)