Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વાપીમાં કોરોનાના 8 કેસ સહીત વલસાડ જિલ્લામાં વધુ 19 કેસ પોઝીટીવ : વલસાડમાં 5 કેસ,કપરાડામાં 3 કેસ,ઉમરગામમાં 2 કેસ અને ધરમપુરમાં એક કેસ નોંધાયો

વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે વાપીમાં કોરોનાના  8 કેસ સહીત વલસાડ જિલ્લામાં વધુ 19 કેસ  પોઝીટીવ નોંધાયા છે જેમાં વાપીમાં 8 કેસ,વલસાડમાં 5 કેસ,કપરાડામાં 3 કેસ,ઉમરગામમાં 2 કેસ અને ધરમપુરમાં એક કેસ નોંધાયો છે
 

(8:36 pm IST)