Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

રાજકોટ ખાતે ગુજરાત કેસરી 2024 ઓપન સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયન શિપમાં 85 kg માં નંદુ સીતાપરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાતના વિવિધ બોડી બિલ્ડર્સ સાથે કમ્પિટ કરી ગુજરાત કેસરી 2024 ઓપન સ્ટેટ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન માસ્ટરમાં 85 કિલો વજનની કેટેગરીમાં નરેન્દ્ર સિતાપરા (નંદુ) 3rd પ્લેશ તરીકે જીત મેળવી હતી.  જિમમાં પર્સનલ ટ્રેનર તરીકેની કામગીરી સાથે પોતાની કોમ્પિટિશનની તૈયારી કરી ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયિનશિપ ગુજરાત કેસરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી વિરમગામ પંથકનું નામ રોશન કર્યું હતું.

(6:19 pm IST)