Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા આગ લાગી

ફટાકડાની ચિંગારી ઘાસ પર પડતાં ખુલ્લા પ્લોટમાં આગ ફેલાઈ

ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા આગ લાગી હતી. વાલિયા રોડ પર આવેલ ઓમકાર એકઝોટિકા નજીક ખુલ્લા પ્લોટમાં ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી. ફટાકડાની ચિંગારી ઘાસ પર પડતાં ખુલ્લા પ્લોટમાં આગ ફેલાઈ ગતી. જો કે આગ પર કાબુ મેળી લેવાયો હતો

 

(11:53 pm IST)