Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

આબુ, દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ રાખવો પડશે RTPCR નો નેગેટિવ રિપોર્ટ

આબુમાં RTPCR નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો ક્વોરેન્ટાઇન થવું પડશે

અમદાવાદ : કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે છે કેસની સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહયો છે,અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે ત્યારે લોકો પ્રવાસ માટે આયોજન કરવા લાગ્યા છે ત્યારે આબુ, દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ RTPCR નો નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે આબુમાં RTPCR  નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો ક્વોરેન્ટાઇન થવું પડશે દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ  RTPCR નો નેગેટિવ રિપોર્ટ રાખવો જરૂરી છે

(12:08 am IST)