Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપાના કેન્દ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા ' રાષ્ટ્રીય સુરક્ષા: હમારા રાષ્ટ્રીય સંકલ્પ' વિષયક રાષ્ટ્રીય e- ચિંતન સત્ર યોજાયું:

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી ઇ-માધ્યમથી જોડાયા

અમદાવાદ :  ભાજપાના પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત સવારે 10.30 કલાકે યોજાયેલા રાષ્ટ્રીય e- ચિંતન સત્રમાં રાષ્ટ્રીય સ્તરના ભાજપાના હોદ્દેદારો, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા

(6:23 pm IST)