Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આજે અષાઢી બીજના પાવન પર્વે પ્રતિવર્ષની પરંપરા મુજબ મહાપ્રભુ જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે પ્રસ્થાન પૂર્વે ભક્તિમય વાતાવરણમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજીએ “જય રણછોડ, માખણ ચોર”ના નારાઓ વચ્ચે સોનાના ચામરથી રથની સફાઇ અને ભગવાનની સેવા (પહિંદ વિધિ) કરાવીને ભગવાન જગન્નાથજીના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું. આ પહિંદ વિધિમાં સહભાગી થઈ ભગવાન જગન્નાથજીના આશિર્વાદ મેળવી અનેરી દિવ્યતાનો પ્રસાર થયો હતો.

આજે અષાઢી બીજના પાવન પર્વે પ્રતિવર્ષની પરંપરા મુજબ મહાપ્રભુ જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે પ્રસ્થાન પૂર્વે ભક્તિમય વાતાવરણમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજીએ “જય રણછોડ, માખણ ચોર”ના નારાઓ વચ્ચે સોનાના ચામરથી રથની સફાઇ અને ભગવાનની સેવા (પહિંદ વિધિ) કરાવીને ભગવાન જગન્નાથજીના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું. આ પહિંદ વિધિમાં સહભાગી થઈ ભગવાન જગન્નાથજીના આશિર્વાદ મેળવી અનેરી દિવ્યતાનો પ્રસાર થયો હતો.  (તસવીર અહેવાલ કેતન ખત્રી અમદાવાદ)

(10:01 am IST)