Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના બારડોલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ : વડોદરાના પાદરામાં પણ વરસાદ

અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતના બારડોલી પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો વડોદરાના પાદરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

(10:25 pm IST)