Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પાટણના રાધનપુરમાં 2ની તીવ્રતાનો આંચકો : કચ્છના રાપરમાં 1.6ની તીવ્રતાનો ભૂકંપ

કેન્દ્રબિંદુ રાધનપુરથી 30 કિમી દૂર અને રાપરથી 21 કિમી દૂર

પાટણના રાધનપુર અને કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણના રાધનપુરમાં 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે કચ્છના રાપરમાં 1.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના કેન્દ્રબિંદુ રાધનપુરથી 30 કિમી દૂર અને રાપરથી 21 કિમી દૂર આવેલું છે

(12:14 pm IST)