Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મોટી સંખ્યામાં લોકો બહાર ફરીને આવ્યા છે એટલે કેસમાં થોડો વધારો થયો છે: લોકોએ હજુ સાવચેતી રાખવાની જરૂર: ભુપેન્દ્રભાઈ

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં વધારા સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે દિવાળી બાદ ફરી એકવાર કોરોનાનાં કેસ થોડા વધ્યા છે. મોટી સંખ્યામાં લોકો બહાર ફરીને આવ્યા છે એટલે કેસમાં થોડો વધારો થયો છે. તમામ લોકોએ હજુ સાવચેતી રાખવાની જરૂર છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.

(1:27 pm IST)