Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સાબરકાંઠા જિલ્લા પંચાયત સીટની 19 કાકણોલ જીલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ રેલી કાઢીને ફોર્મ ભર્યું

સાબરકાંઠા જિલ્લા પંચાયત સીટની 19 કાકણોલ જીલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પટેલ નિમિષા હેમંતકુમારના સાથે ડો. વિપુલ પટેલ, હષઁદ પટેલ પુર્વ અધ્યક્ષ,હરેશ પ્રજાપતિ, અજમેલસિહ ઠાકોર કોંગ્રેસના કાયઁકરો આ વિસ્તારના સરપંચઓ,રેલી સ્વરૂપે કલેકટર ઓફિસ જઈને ફોર્મ ભર્યુ આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોએ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. હતા

(9:46 am IST)