Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

૪મીથી અમદાવાદમાં ટેસ્ટમેચ: ભાવ ૩૦૦ થી ૧૦૦૦ રૂ: કાલથી બુકીંગ શરૂ: ધનરાજ નથવાણી

મોટેરા આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટ ચાહકોને આવકારવા તૈયાર: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટેની ટિકિટોના બૂકિંગનો ફેબ્રુઆરી 14 થી પ્રારંભ: અમદાવાદમાં ૨૪મી ફેબ્રુઆરીથી શરૂ થતી ડે/નાઇટ ટેસ્ટમેચ સહિત બે ટેસ્ટ મેચ અને પાંચ ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રમશે તેમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું છે. બૂકિંગ https://gujaratcricketassociation.com તથા (BookMyShow) વેબસાઇટ અને મોબાઇલ પ્લેટફોર્મ પરથી કરી શકાશે. પિંક બોલથી રમાનાર ટેસ્ટ મેચની ટિકિટની કિંમત રૂ. ૩૦૦ થી ૧૦૦૦ની વચ્ચે રહેશે.

(9:20 pm IST)