Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતના મ્યુનિસિપલ કમિશનરશ્રીના પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો : શ્રી પાની નો રિપોર્ટ નેગેટિવ

સુરત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીના પરિવારને કોરોના પોઝિટિવ આવેલ છે. મોડી રાત્રે કમિશનરશ્રીનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે તેમના ધર્મપત્ની અને તેમના સાસુ અને સસરાને કોરોના પોઝિટિવ આવેલ છે. શ્રી પાની જીને પોતાને કોરોના નેગેટિવ આવ્યો છે. ઉંમરને લઈને સાવચેતીરૂપે તેમના સાસુ અને સસરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પત્નીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે.

(10:54 pm IST)