Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

વલસાડ જિલ્લામાં કોરોના થયો શાંત : આજે નવા ૮ કેસો નોંધાયા: વધુ ૧૨ દર્દી ઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૩ મી જૂનનાં રોજ ૮ નવા કેસો નોંધાયા છે અને ૧ દર્દીનું અવસાન થયેલ છે, જેની સામે ૧૨ દર્દીઓ સાજા થઈ શક્યા છે.

(7:13 pm IST)