Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાબરકાંઠાના તલોદ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

જશનપુર, મોટા ચેખલા, આંત્રોલી, તાજપુર, ગંભીર પુરા, હરસોલ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે ગાજવીજ સાથે વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. તલોદના જશનપુર, મોટા ચેખલા, આંત્રોલી, તાજપુર, ગંભીર પુરા, હરસોલ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ નું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

(7:52 pm IST)