Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભરૂચના જંબુસરમાં સીઝનના પહેલા વરસાદની સાથે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

ભરૂચ જિલ્લાના જંબુસરમાં સીઝનના પહેલા વરસાદની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાયાં હતાં

(8:36 pm IST)