Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કપડવંજ પંથકમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન: લોકોને ગરમીમાં રાહત મળી

અસહ્ય ઉકળાટ બાદ મેધરાજાની પધરામણી થતા જગતનો તાત પણ ખુશખુશાલ

કપડવંજ પંથકમાં મેઘરાજાનું આગમન થયુ છે. અસહ્ય ઉકળાટ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ છે. વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

(10:47 pm IST)