Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દ્ધારકા મા વિજળી પડતા દ્ધારકાધિશ ભગવાને પોતાની અંદર જ વિજળી સમાવી લીધી એવો અનોખો નજારો... દ્વારકાના લોકો ઉપર પર કોઇ આંચ ના આવી.

( વિનુભાઈ સામાણી દ્વારા દ્વારકાતા.૧૩: દ્ધારકામા જોવા મળ્યો અનોખો નજારો જોવા મળ્યો હતો દ્ધારકા મા  વિજળી પડતા દ્ધારકાધિશ ભગવાને પોતાની અંદર જ વિજળી સમાવી લીધી એવો અનોખો નજારો જોવા મળ્યો હતો.દ્ધારકા પર કોઇ આંચ ના આવી..વિજળી ના કારણે અને વરસાદ ના લીધે ધ્વજા પણ ફાટી ગઈ હતી..

     આજ દ્વારકાધીશ માં થયેલા ઐતિહાસિક ગાજ વીજ નાં કડાકા ભડાકા સાથે ભગવાન દ્વારકાધીશ જી નાં શિખર પર ચડતી પાઘડી .. ધ્વજા એ આજે પાછો પોતાનો સાક્ષાતકાર નો પરચો કરાવેલો છે (તસ્વીર દિપેશ સામાણી.દ્ધારકા)

(5:03 pm IST)