Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખાનપુર, સંતરામપુર અને લુણાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

મહિસાગર જિલ્લાનામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.મહિસાગર જિલ્લાના ખાનપુર, સંતરામપુર અને લુણાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.વરસાદ થત ચોમાસું પાકને જીવનદાન મળ્યું છે

(7:20 pm IST)