Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગાંધીનગરની નેશનલ FSLયુનિવર્સિટી ખાતે બ્રેઈન મેપીંગ ટેક્નોલોજી વિક્સાવાઈ

ગુનાની તપાસમાં શંકાસ્પદો માટે BEOS ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ : ગાંધીનગરની નેશનલ FSLયુનિવર્સિટી ખાતે બ્રેઈન મેપીંગ ટેક્નોલોજી વિક્સાવામાં આવી છે. BEOS ટેક્નોલોજી દ્વારા મગજના તરંગોને કેપ્ચર કરવામાં આવે છે. મગજના તરંગોને કેપ્ચર કરવા માટે ખાસ કેપ બનાવવામાં આવી છે. મર્ડર, લૂંટ,ચોરી, અપહરણ, આતંકી કૃત્યો અને ડોમેસ્ટીક વાયોલન્સ વગેરે જેવા ગુનાની તપાસમાં શંકાસ્પદો માટે BEOS ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

(7:36 pm IST)