Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરત શહેરના રાંદેર રોડ પર ધો 12માં નાપાસ થયેલ પુત્રીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના રાંદેર રોડ પર ઋષભ ચાર રસ્તા પાસે સુર્યપુર સોસાયટીમાં હિરેન નવનીત પટેલ પરિવાર સાથે રહે છે. ધો.10માં અભ્યાસ કરતી તેમની 18 વર્ષિય દીકરી કૃપા નાપાસ થતા ડિપ્રેશનમાં આવી હતી. કૃપાથી કોઈ નારાજ નથી એવું દર્શાવવા તેના માટે કાર બુક કરી હતી. નવો મોબાઇલ પણ લીધો હતો. દરમિયાન અચાનક પુત્રીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમય બન્યું છે.

(12:16 pm IST)