Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

આજથી ૧૬મી સુધી રાજયના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહીઃ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય

૧૩ ઓગસ્ટઃ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, તાપી અને નવસારી

 ૧૪ ઓગસ્ટ : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ

 ૧૫ ઓગસ્ટઃ સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છ

 ૧૬ ઓગસ્ટઃ બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ

 આગામી સપ્તાહમાં તા.૧૫ ઓગસ્ટથી તા.૧૭ ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. આ ટીમો જરૂર જણાયે ઉત્ત્।ર ગુજરાતમાં પણ મોકલવમાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ યથાવત રખાશે.

(1:02 pm IST)