Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા મોટા એકમો, કચેરીઓ અને સંસ્થાઓ માટે સોશ્યલ ડીસ્ટન્સની માર્ગદર્શિકા જાહેર

30થી વધુ લોકો હશે ત્યાં કોવિડ કોઓડીનેટરની નિમણુંક કરાવી પડશે : કર્મચારીઓ-મુલાકાતીઓને થર્મલ ગનથી ચેકીંગ અને હેન્ડ સેનિટાઇઝ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા મોટા એકમો,કચેરીઓ અને સંસ્થાઓ માટે સોશ્યલ ડીસ્ટન્સની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેમાં મુખ્યત્વે 30થી વધુ લોકો હશે ત્યાં કોવિડ કોઓડીનેટરની નિમણુંક કરાવી પડશે : કર્મચારીઓ-મુલાકાતીઓને થર્મલ ગનથી ચેકીંગ અને હેન્ડ સેનિટાઇઝ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે
 

(5:31 pm IST)