Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરત ભાજપના સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: ટ્વીટ કરીને આપી જાણકારી

તેણી સેલ્ફ આઇસોલેશનમાં સંપર્કમાં આવેલાને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ

સુરતમાં ભાજપના સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.તેણીએ ટવીટ કરીને કહ્યું કે તે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેણીના સંપર્કમાં આવેલ તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવી લ્યે 

(10:11 pm IST)