Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજપીપળા નજીક વાવડી ચોકડી પાસે શરૂ થયેલી ખોડિયાર કાઠિયાવાડી હોટલ ટેસ્ટ ઓફ ભરૂચ હવે આપણા આંગણે

આ હોટલમાં જમવાની સાથે સાથે રહેવા માટે પણ લક્ષરીયસ રૂમો ઉપલબ્ધ હોય તો આપણા નજીકની આ હોટલની અવશ્ય મુલાકાત લો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગ ઉપર વાવડી ચોકડી પર આવેલી ખોડિયાર કાઠિયાવાડી હોટલ ટેસ્ટ ઓફ ભરૂચ હવે આપણી નજીકમાં છે. આ હોટલની રાજ્યમાં 35થી વધુ શાખાઓ છે તદઉપરાંત ગોવા મુંબઈ, એમ.પી. ઇન્દોર, બેન્કોકમાં પણ આ હોટલ કાર્યરત હોય ગ્રાહકો આ હોટલનો ટેસ્ટ માણી આનંદ અનુભવવી રહ્યા છે.અને આ હોટલમાં જતા ગ્રાહકોને ભોજનનો સ્વાદ એક યાદગાર ક્ષણ બની જાય છે ત્યારે આ સ્વાદ હવે રાજપીપળા નજીક વાવડી ચોકડી પર મળતા પરિવાર સાથે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન ટેસ્ટ કરવા અવશ્ય જવું જોઈએ એમ હોટલની મુલાકાત લઈ ચૂકેલા કેટલાક ગ્રાહકોનો મત છે. ત્યારે એક વખત મુલાકાત લઈ ખાત્રી જરૂર કરી શકાય. આ હોટલમાં જમવાની શુદ્ધતા,સાત્વિકતાની સાથે સાથે રહેવા માટે લક્ષરીયસ રૂમોની પણ સુવિધા ઉપલબ્ધ હોય બહારથી આવતા પ્રવાસીઓ કે એન.આર. આઈ.માટે આ હોટલ રહેવા તેમજ જમવા માટેનું ઉત્તમ સ્થળ ગણી શકાય.

(10:50 pm IST)