Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજપીપળા રજપૂત ફળિયામાં પુત્રને નવી બાઈક ન અપાવતા ફાસો ખાઈ લેતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા ના રજપૂત ફળિયામાં રહેતા પુત્ર પૃથ્વીરાજ જીતેન્દ્રસિંહ રાવલજીએ નવી બાઈક લેવા બાબતે પિતાને જણાવ્યા બાદ પિતાએ પૈસાની સગવડ થયા બાદ અપાવશે તેમ જણાવતા પુત્રને મનમાં લાગી આવતા તેણે ઘરમાં જ ફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.પોલીસે અ. મોત દાખલ કરી છે.

(10:53 pm IST)