Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વાગેથા ગામની પરિણીતાને ત્રાસ આપનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા. પો.સ્ટે.માં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પોઇચા ગામની વાઘેથા ગામમાં પરણાવેલી હીનાબેન વિજયભાઈ બારીયાએ અપાયેલી ફરિયાદ મુજબ તેમના પતિ વિજયભાઈ,સસરા શનાભાઈ બારીયા,સાસુ સવિતાબેન બારીયા અને નદંડ તાહીનાબેન મહેશભાઈ મકવાણાએ હીનાબેનને લગ્ન જીવન દરમ્યાન મારઝુડ કરી ટ્રેકટર લેવા નાણાંની માંગણી કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચારેય સસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:02 pm IST)