Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

તા.15/11/2020 રવિવાર (આસો સૂદ અમાસ)

આરતી સવારે- ૭.૦૦ થી ૭.૩૦
દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૦૦
અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

તા.16/11/2020 સોમવાર (બેસતું વર્ષ)

આરતી સવારે- ૬.૦૦ થી ૬.૩૦
દર્શન સવારે- ૬.૩૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.17થી19સુધી ભાઈબીજથી લાભપાંચમ

આરતી સવારે- ૬.૩૦ થી ૭.૦૦
દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.20/11/2020થી દર્શનનો સમય

આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

(9:44 am IST)