Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સરકારી શિક્ષકોને પાટીલજીની ટકોર

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે રાજ્યના સરકારી શિક્ષકોને માર્મિક ટકોર કરી છે ? તેમણે કહ્યું કે શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે.  શિક્ષકો પર આવતીકાલના નાગરિક તૈયાર કરવાની પણ જવાબદારી છે.  

(12:56 pm IST)