Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું ૩૩.૪૪ લાખ ટન ઉત્પાદન થશે

ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબીયા સંગઠ્ઠને પાક-પાણીના અનુમાનો બહાર પાડ્યા

રાજકોટ તા. ૧૪: ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબીયા સંગઠ્ઠને આજે પાક-પાણીના અનુમાનો બહાર પાડ્યા છે. જે અનુસાર ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ૩૩.૪૪ લાખ ટન ઉત્પાદન થશે. સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં ૫.૦૮ લાખ ટન થશે તેવુ આ સંસ્થાના પ્રમુખ સમીર શાહે આજે બપોરે 'અકિલા'ને જણાવ્યુ હતું.

તેમણે સમગ્ર ગુજરાતના આંકડાઓ આપ્યા હતા.

(3:53 pm IST)