Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરખેજના ગ્રીન આર્કેડ ખાતે ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

ભૂલકાઓ દીકરીઓ સાથે વડીલ સહજ વાત્સલ્ય સાથે લાગણી સભર સંવાદ પણ કર્યો

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ નવલી નવરાત્રિ ના નવમા નોરતે અમદાવાદના  સરખેજ  વિસ્તારના ગ્રીન આર્કેડ ખાતે ના ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહ્યા હતા

તેમણે  અહિ ગરબા રમવા આવેલા ભૂલકાઓ દીકરીઓ સાથે વડીલ સહજ વાત્સલ્ય સાથે લાગણી સભર સંવાદ પણ કર્યો હતો.
ધારાસભ્ય કિશોર સિંહ ચૌહાણ તેમજ શહેર ભાજપા પ્રમુખ અમિત ભાઈ શાહ અને અગ્રણીઓ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

(10:51 pm IST)