Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત: કારચાલક અકસ્માત સર્જી ફરાર

અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, ત્યારે કારચાલક અકસ્માત સર્જી કાર લઈ ફરાર થઈ ગયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે

(11:22 am IST)