Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમદાવાદ માટે કાળી ચૌદસની રાત ભારે રહીઃ ૧ રાતમાં ૧૫૮ કોરોના દર્દીઃ તેમાંથી ૯૮ ગંભીર

અમદાવાદમાં તહેવારો ઉપર જ કોરોનાનો વિસ્ફોટ સર્જાયો

અમદાવાદની સિવિલમાં આવતા દર્દીઓમાં સિરીયસ પેશન્ટની સંખ્યા ખુબ વધુઃ દિવાળીના દિવસે જ કોરોના કેસનો આંક ૫૦૦ને વટી ગયોઃ છેલ્લા ૨૪ કલાકથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સતત એમ્બ્યુલન્સો દોડતી રહીઃ સિવિલમાં હાલમાં ૫૧૭ દર્દી સારવાર હેઠળ

 

(3:06 pm IST)