Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

તરોપા ગામની સીમમાં જુગાર રમતા મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના તરોપા ગામની સીમમાં આવેલ કેનાલ નજીક આંબાના ઝાડ નીચે જાહેરમાં ગે.કા.પૈસાનો હારજીતનો જુગાર રમતા નરેશભાઇ બચુભાઇ વસાવા,અર્જુનભાઇ મોવાસી ભાઇ વસાવા અને દિપકભાઇ હસમુખભાઈ વસાવાને રૂપિયા ૯૭૦-ના મુદામાલ સાથે આમલેથા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(7:04 pm IST)